દુનિયામાં સૌથી મોટો સાઇબર એટેક, બ્રિટન-US સહિત 100થી વધુ દેશો ભોગ બન્યા

0
- ADVERTISEMENT -

શુક્રવારના રોજ કેટલાંય દેશોમાં સાઇબર ગુનાઓને હોસ્પિટલો, ટેલિકોમ ફર્મ અને બીજી કેટલીય અન્ય કંપનીઓ પાસેથી ખંડણીના ઉદ્દેશથી નિશાન બનાવી, આથી કેટલાંય દેશોમાં ખળભળાટ મચી ગયો. હૈકર્સે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટાપાયે સાઇબર એટેક કર્યો. માનવામાં આવી રહ્યો છે કે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી જે ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી તે ઇન્ટરનેટ પર લીક થઇ હતી અને હેકર્સે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ સાઇબર હુમલાથી બ્રિટનની હેલ્થ સર્વિસને ખૂબ અસર થઇ છે. હુમલાનો શિકાર બનેલ હોસ્પિટલોના વોર્ડ અને ઇમરજન્સી રૂમ બંધ કરી દીધા છે.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here