ન્યુ જસીમા પદ્મશ્રી અચ. આર. શાહનુ સન્માન કરતા વિવિધ સામુદાયિક સગઠના

0
- ADVERTISEMENT -
Share

ન્યૂ જર્સી: ન્યૂ જર્સીના ફોર્ડષ્સમાં રોયલ આલ્બર્ટ પેલેસમાં ૨૩મી મેએ યોજાયેલા ભવ્ય સમારંભમાં ટીવી એશિયાના સ્થાપક અને ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ (ન્યૂ જર્સી) સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ સામુદાયિક સંગઠનો દ્વારા સભાનિત કરવામાં આવ્યા હતા.આયોજકોના જણાવ્યા મુજબ આ સમારંભમાં ૪૦૦થી વધુ નાગરિકો ઉપસ્થિત ૨ [[ હતા.

એફ્આઇએના ચેરમેન રમેશ પટેલે જણાવ્યું હતું કે એચ. આર. શાહ હંમેશાં અમારી સાથે ર [[ છે, આથી અમે તેમના પ્રતિ અમારી લાગણી અને પ્રેમ દર્શાવવા માટે આ સમાર’ભનું આયોજન કરવા માગતા હતા. તેઓ પદ્મશ્રીના ખરા હકદાર છે.

એચ. આર. શાહના પરોપકારી-દાતા તરીકેની ભૂમિકા, સામુદાયિક ચળવળકર્તા તરીકેની કામગીરી બદલ વિવિધ અગ્રણીઑએ પ્રશંસા કરી હતી. એચ. આર. શાહે અમેરિકી-ભારત સંબંધો વિકસાવવા માટે કરેલા અથાગ પ્રયાસોની પણ પ્રશંસા કરાઈ હતી.

- ADVERTISEMENT -

આયોજકોએ જણાવ્યું હતું કે ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ રાજદૂત રિવા ગાંગુલી દાસ પણ આ સમારંભમાં ઉપસ્થિત ર […[ હતાં અને રાતે ૧૧ વાગ્યે સમારંભ પૂર્ણ થયો ત્યાં સુધી હપ્જર ર […[ હતાં.

પોતાના પ્રવચનમાં ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ રાજદૂત રીવા ગાંગુલી દાસે એચ. આર. શાહને અભિનંદન પાઠવ્યાં હતાં અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માન કરવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.

આ સમારંભમાં પ્રવચન આપનારા વકતાઑમા ‘ગુજરાત ટાઇમ્સ’ના પબ્લિશર પદ્મશ્રી ડો. સુધીર પરીખનો પણ સમાવેશ થતો હતો.

ડો. સુધીર પરીખે આ સમારંભમાં જણાવ્યું હતું કે એચ. આર. શાહ ખૂબ જ મહાન સામુદાયિક અગ્રણી અને પરોપકારી દાતા છે, જે તેમને મળેલાં તમામ સ’માનના સાચા હકદાર છે.

ડો. સુધીર પરીખે ભારતીય-અમેરિકી સમુદાય સબંધિત મહત્ત્વપૂર્ણ સુદાઑ માટે એચ. આર. શાહે કરેલી ‘અથાગ સખત મહેનત અને પ્રતિબદ્ધતા’ બદલ તેમની પ્રશંસા કરી હતી.

ડો. સુધીર પરીખે ક ડુ હતું કે હું એચ. આર. શાહને ફકત એક જ સલાહ આપી શકું છું: આ એવોર્ડ મેળવવાનો આનંદ માણો. તમે તે નામના કમાયા છો. તમને પછી ખ્યાલ આવશે કે આ નવા સન્માન સાથે તમે નવી જવાબદારી પણ મેળવી છે.

આ પ્રસંગે વિવિધ વકતાઑએ એચ. આર. શાહને અભિનંદન પાઠવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સફળ ઉદ્યોગસાહસિક એચ. આર. શાહે ભારતીય વિદ્યા ભવન સાથે પોતાના કાર્ય થકી ભારતની કળા અને સંસ્કૃતિ વિશે જાગૃતિ ઊભી કરવામાં પણ મદદ કરી હતી.

આ સમારંભમાં ઉપસ્થિત રહેલા મહેમાનોમાં પદ્મશ્રી ડો. દત્તાત્રેયુડુ નોરી, ગુજરાત સરકારના રાજયકક્ષાના ઉદ્યોગમંત્રી રોહિતભાઈ પટેલનો સમાવેશ થતો હતો.

રમેશ પટેલે ‘ગુજરાત ટાઇમ્સ’ને જણાવ્યું હતુંક્રે આ સમપ્રભનપ્ અપ્યોજનમાં મહિલા સભ્યોએ ઘણો મોટો ભાગ ભજવ્યો હતો. આ સમારંભ યોજવા માટે શેર એન્ડ કેર, અમેરિકન એસોસિયેશન ઓફ [ફેઝિશિયન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન (આપી) અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશન (અપ્હોઅપ્) સહિત અન્ય સંગઠનો સહપ્યરૂપ થયા હતા.

એફ્અપ્ઇએનપ્ ચેરમેન રમેશ પટેલે જણાવ્યું હતુંક્રે એચ. અપ્ર. શપ્હ હમેશાં કોમ્યુનિટી અપ્ઉટરીચ પ્રોગ્રામમાં માને છે અને સમુદાય પ્રત્મે ઉમદા કાર્યો માટે સદાય તત્પર રહે છે. આથી અમે એચ. અપ્ર. શાહને મળેલા પદ્મશ્રી સ’મપ્નની ઉજવણી કરી તેમની કદર કરી છે. (સૌજન્ય: ‘દેસી ટોક’)