ડલાસ, ટેક્સાસમાં બીએપીએસ ચેરિટીઝ દ્વારા યોજાયેલી વોક ગ્રીન ૨૦૧૭

0

ડલાસ: ધ નેચર કન્ઝર્વન્સી સંસ્થા સાથેના સંબંધો મજબૂત કરવાના ભાગરૂપે આ વર્ષની વોકેથોનમાં પ્રત્યેક વયજૂથના લોકોએ ભાગ લીધો હતો તથા ધ નેચર કન્ઝર્વન્સી અને એના પ્લાન્ટ અ બિલિયન ટ્રી કાર્યક્રમને સહાય કરી હતી. ધ નેચર કન્ઝર્વન્સી પ્રાણી અને વનસ્પતિના પ્રાકૃતિક સ્થાનના રક્ષણ માટે અને સમગ્ર વિશ્વના જૈવિક વૈવિઘ્યના સંવર્ધન માટે કામ કરે છે. હાલ આ સંસ્થા ૨૦૨૫ સુધીમાં એક લાખ કરોડ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ પ્લાન્ટ અ બિલિયન ટ્રી ચલાવે છે, જેમાં બીએપીએસ ચેરિટીઝે ૨૦૧૬ દરમિયાન ૭૦,૦૦૦ વૃક્ષો રોપવા માટે એક લાખ ડોલરનો ફાળો આખો હતો. અમુક ચોક્કસ પ્રકપ્રના સંવર્ધન પર ઘ્યાન આપવા ઉપરાંત ધ નેચર કન્ઝર્વન્સી પ્રાકૃતિક સંવર્ધન અને હવામાનના ફેરફારોને લગતા આંતરરાપ્ટ્રીય સંશોધનમા પણ યોગદાન આપે છે.

થિન્ક ગ્લોબલી, એકટ લોકલી (સંમગ જગતનું હિત, સ્થાનિક અમલીકરણ્[)ના મક્કમ નિર્ધાર સાથે, આ વર્ષે બીએપીએસ ચેરિટીઝની વોકેથોને ક્રેન્ડૂઝ ઑફ ઇરવિંગ પબ્લિક લાઇબ્રેરી (એરવિંગના સાર્વજનિક પુસ્તકપ્લયના મિત્રો) અને ઇરવિંગ ફેમિલી એડવોકૅસી સેન્ટર (ઇરવિંગનું કૌટુંબિક સમર્થક કેન્દ્ર) નામની બે સ્થાનિક સંસ્થાઓને પણ સહાય કરી હતી. ક્રેન્ડૂઝ ઑફ ઇરવિંગ પબ્લિક લાઇબ્રેરી સમાજમા વ…[ચન અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વધારવાના ધ્યેય
હેઠળ ક[મ કરે છે. ઇરવિંગ ફેમિલી એડવોકેસી સેન્ટર શહેરના યુવાવર્ગ અને રહેવાસી ફુર્ટુબોને નિઃશુલ્ક માર્ગદર્શન આપવા કાર્ધરત છે. પ્લેનો, ટેકસાસના ડો. વિશાલ પટેલે ક ડુ કે બીએપીએસ ચેરિટીઝના વોકેથોનમા ભાગ લેવો મારા કુટુંબની પરંપરા બની ગઈ છે. દર વર્ષે અમે ભેગા મળી ભાગ લઈએ છીએ. બીએપીએસ ચેરિટીઝ જે વિવિધ કપ્ર્ધકમોને ટેકો આપે છે તેના હેતુઓ એમાસં બાળકોને શીખવવાની એમને તક મળે છે. વોકેથોનની પ્રવૃત્તિના એક
સહભાગી અને ઇરવિગના મુખ્ય પોલીસ અધિકારી જેફ સ્પાઇવીએ ક ડુ કે સમાજના સહભાગી થવાનું અને નશીલાં દ્રવ્યો, અપરાધ, અને હિંસપ્થી દૂર હેવાનો સદેશો પહોંચાડવાનું મોટુ… કપ્મ બીએષીએસ ચેરિટીઝ કરે છે. બીએષીએસ ચેરિટિઝ સાથે સમગ્ર સમાજને અપ્વરીને આપણે સ્થાનિક ન્યાય પાલકોની કામગીરીમાં વધુ ભાગીદારી કરવાનું અગત્યનું કપ્મ કરીએ.

બીએષીએસ ચેરિટીઝ અપ્ તકનો લાભ સમાજના સભ્યોમાં પ્રાકૃતિક સંવર્ધન અને પર્યાવરણના જતનની પ્રતિબદ્ધતા માટે કરે છે. વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને અને વોકૈથોન જેવી ભંડોળ એકઠી કરવાની પ્રવૃત્તિઓ દ્વારા, સહભાગીઓ પ્રાકૃતિક ઉછેર અને સંવર્ધનના વાર્તાલાપમાં અને અમલીકરણમાં માત્ર મૂકપ્રેક્ષક બનવાને બદલે સક્વિરૂપે જોડાય છે.

- ADVERTISEMENT -

(માહિતી અને ફોટોસૌજ’ધ: સુભાષ શાહ, ડલાસ)

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Yes, I would like to receive emails from DESI TALK Headlines!. Sign me up!


By submitting this form, you are consenting to receive marketing emails from: News India Times | Desi Talk Headlines | Desi Talk Chicago, 1655 Oak Tree Road, Edison, NJ, 08820, http://Parikh Worldwide Media. You can revoke your consent to receive emails at any time by using the SafeUnsubscribe® link, found at the bottom of every email. Emails are serviced by Constant Contact