અમેરિકનોને નોકરીએ રાખવાની ઇન્ફોસીસનીં યોજના

0
- ADVERTISEMENT -
Share

સાળ્યાડોર રોડ્રિગ્સ
ન્યુ યોર્ક: વિઝાના દબાણનો સામનો કરવા માટે અમેરિકી નાગરિકોને નોકરીએ રાખવા ઇન્ફ્રોસીસે યોજના તૈયાર કરી છે. ભારતસ્થિત કોમ્પ્યુટર સર્વિસ જાયન્ટ કંપની ઇન્ફ્રોસીસ લિમિટેડે બુધવારે પોતાની નવી વ્યૂહાત્મક નીતિ જાહેર કરતાં જણાવ્યું હતું કે કંપની આગામી બે વર્ષ માટે દસ હજાર અમેરિકી કામદારોને નોકરીએ રાખશે અને તાલીમ આપશે. સાન ફ્રપ્ન્સીસ્કોમાં યોજાયેલી કંપનીની વાર્ષિક નેતૃત્વ બેઠકમાં આ જાહેરાત કરાઇ હતી.

ઇન્ફ્રોસીસ અમેરિકામાં સૌથી વધુ સખ્યામાં કામદારો ધરાવતું રોજગરિદાતા છે. ઇમિગ્રેશનત્તે લગતા કાયદાઓને વધુ કડક બનાવવાના ભાગરૂપે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કુશળ કામદારો માટેના યુએસ એચવન-બી વિઝા પ્રોગ્રામને પણ ભારે અસર થઇ છે. પોતાના કોમ્પ્યુટર ઑપરૅશનનું સચાલન કરવા ઇન્ફોસીસ જેવી ધણી વિશાળ કપનીઑ આઉટસોસિંગ ફ્ર્મને રોજગારી આપે છે.

ઇન્ફોસીસે ત્રણ અઠવાડિયા અગાઉ જાહેરાત કરી હેતી કે તે ૧૦ હેજાર અમેરિકી કામદારોને રોજગારી આપશે અને સોમવારે ક ડુ હેતુ કે કપનીએ ડાઉનટાઉન ઇન્ડીયાનાપોલીસમાં પોતાની ઓફીસ માટે ૩૫ હેજાર ચોરસ ફૂટની જગ્યા લીઝ પર રાખી છે.

- ADVERTISEMENT -

ઇન્ડીયાનાના ગવર્નર એરીક હોલકોમ્બ અને ઇન્ડીયાના યુનિવર્સિટીના પ્રેસિડન્ટ માઇકલ મેકબોરી સાન ફાન્સીસ્કોમાં પોતાનું સમર્થન આપવા માટે ઉપસ્થિત ર [[ હેતા. ઇન્ફ્રોસીસનપ્ ડેપ્યુટી ચીફ ઓપરેટીંગ ઓફીસર રવિ ફુમરિ ક ડુ હેતુ કે કપની અનુભવી વ્યવસાયિકો અને કોલેજના તાજેતરના સ્નપ્તકોને નોકરીએ રાખવા અપ્તૂર છે. રવિ કુમારે જણાવ્યું હેતુંકે દર મહિને કપની નવા સ્નાતકોને નોકરીએ રાખશે અને તેમને અપ્ઠથી દસ અઠવાડિંયાની તાલીમ આપશે તેમજ ડેટા એનાલિટીક્સ, એન્ટરપ્રાઇઝ કલાઉડ એપ્લીકેશન અને સાયબર સિકયુરીટી જેવા ક્ષેત્રોમાં હોદો આપશે.
રોઇટર્સ